Hail is a form of solid precipitation-It is distinct from ice pellets-It consists of balls or irregular lumps of ice.
કરા
કરા (hails) : આકાશમાંથી પડતા કુદરતી બરફના ટુકડા. ઠરેલા પાણી નરમ – તુષારહિમ (rime) અને બરફથી રચાતા સખત કણો અથવા ગોળીઓ(pellets)ના સ્વરૂપે પૃથ્વીપટ ઉપર થતી વાતાવરણીય વર્ષા. કરાનો વ્યાસ 5 મિમી.થી લઈને કેટલાક વિશિષ્ટ કિસ્સામાં 10થી 12 સેમી. જેટલો હોય છે. હવામાનશાસ્ત્રીઓ 5 મિમી.થી નાના વ્યાસના કરાનું હિમગોળીઓ (snow pellets)…
વધુ વાંચો >