Eknath – an Indian Hindu saint- philosopher and poet – a devotee of the Hindu deity Vitthal and a major figure of the Warkari movement.

એકનાથ (1532-1599)

એકનાથ ( જ. 1532 પૈઠણ, હાલનું ઔરંગાબાદ અ. 1599) : મહારાષ્ટ્રના સંત, લોકકવિ તથા વારકરિ સંપ્રદાયના આચાર્ય અને આધારસ્તંભ. જન્મ પૈઠણ (હાલ મરાઠાવાડામાં) ખાતે. પિતાનું નામ સૂર્યનારાયણ. માતાનું નામ રુક્મિણીબાઈ. આખું કુટુંબ કૃષ્ણભક્ત, વિઠ્ઠલભક્ત હતું. એકનાથનું બીજું નામ ‘એકા જનાર્દન’, ‘જેમાં ‘એકા’ નામ તેમનું તખલ્લુસ છે. બાળપણમાં જ એકનાથે માતાપિતાની…

વધુ વાંચો >