Amrut Ghayal – Amrutlal Laljee Bhatt – an outstanding Ghazal poet of Gujarati

અમૃત ઘાયલ

અમૃત ઘાયલ (જ. 19 ઑગસ્ટ 1916, સરધાર, જિ. રાજકોટ; અ. 25 ડિસેમ્બર, 2002, રાજકોટ, ગુજરાત ) : ગુજરાતી ગઝલકાર. તેઓ 1939થી 1949 દરમિયાન પાજોદ દરબાર ઇમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી હતા. તે પછી 1949થી 1973 સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે સાવરકુંડલા, ભૂજ, આદિપુર અને અમદાવાદમાં સેવા આપી હતી. છેલ્લે રાજકોટમાં…

વધુ વાંચો >