હાબેરમાસ યુરગન

હાબેરમાસ યુરગન

હાબેરમાસ યુરગન  (જ. 18 જૂન 1929, ડૂસલડૉર્ફ, જર્મની) : વીસમી સદીના ઉત્તરાર્ધના ખૂબ જ પ્રભાવક જર્મન ચિન્તક. તેમણે ગોટિન્જન, ઝ્યૂરિક અને બૉન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હતો. 1956માં તેમણે ફ્રેન્કફર્ટની સામાજિક સંશોધનની સંસ્થામાં એકૉર્નો અને હૉર્કહાયમર પાસે અભ્યાસ કર્યો હતો. 1971થી 1983 સુધી હાબેરમાસે માર્કસ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધનકાર્ય કર્યું હતું. 1983થી…

વધુ વાંચો >