હલ (Hull) (2)

હલ (Hull) (2)

હલ (Hull) (2) : કૅનેડાના ક્વિબેક પ્રાંતના નૈર્ઋત્ય ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 45° 26´ ઉ. અ. અને 75° 43´ પ. રે. તે ઑન્ટેરિયોના ઓટાવાની સામેના ભાગમાં ઓટાવા નદીના ઉત્તર કાંઠે વસેલું છે. 19મી સદીમાં તે લાકડાના પીઠાની વસાહત તરીકે વસેલું અને ઇંગ્લૅન્ડના હલ પરથી તેનું નામ હલ પડેલું.…

વધુ વાંચો >