સ્વામી બ્રહ્મદેવ

સ્વામી બ્રહ્મદેવ

સ્વામી બ્રહ્મદેવ (જ. 4 મે 1944, રૉન્ટા ગામ, પંજાબ) : રાજસ્થાનના ગંગાનગરના સેવાભાવી આધ્યાત્મિક અને સમાજસુધારક સંત. 16 વર્ષની વય સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવી અમૃતસરની કૉલેજમાંથી સ્નાતક થયા. આ ગાળામાં તેઓએ આધ્યાત્મિક ગુરુ સ્વામી કરનૈલ દાસજીના પ્રભાવ નીચે આવી સાધનાને માર્ગે પ્રયાણ કર્યું. દરમિયાનમાં કૉલેજની સમીપના અંધવિદ્યાલયના છાત્રોથી…

વધુ વાંચો >