સ્ટાઇકેન એડ્વર્ડ (Steichen Edward)

સ્ટાઇકેન, એડ્વર્ડ (Steichen, Edward)

સ્ટાઇકેન, એડ્વર્ડ (Steichen, Edward) (જ. 27 માર્ચ 1879, લક્ઝમ્બર્ગ; અ. 25 માર્ચ 1973, વેસ્ટ રેડિન્ગ, યુ.એસ.) : પ્રસિદ્ધ અમેરિકન ફોટોગ્રાફર. આલ્ફ્રેડ સ્ટાઇગ્લીટ્ઝ સાથે તેમની ગણના અમેરિકામાં ફોટોગ્રાફીને ક્ષેત્રે પાયાનું કામ કરનાર બે ફોટોસર્જકોમાં થાય છે. મનોહર નિસર્ગદૃશ્યો, પહેલા વિશ્વયુદ્ધે કરેલી ખાનાખરાબી અને માનવતાનો હ્રાસ તથા વ્યક્તિચિત્રો સુધીનું વૈવિધ્ય સ્ટાઇકેનની ફોટોગ્રાફીમાં…

વધુ વાંચો >