સેન સુચિત્રા
સેન સુચિત્રા
સેન, સુચિત્રા (જ. 6 એપ્રિલ 1935, પાબના, બાંગ્લાદેશ; અ. 17 જાન્યુઆરી 2014, કોલકાતા) : અભિનેત્રી. બંગાળી અને હિંદી ચિત્રોમાં રૂપસૌંદર્ય અને અભિનયપ્રતિભાથી એક અભિનેત્રી તરીકે જીવંત દંતકથા બની જવાની સિદ્ધિ મેળવનારાં સુચિત્રા સેનનું મૂળ નામ રમા સેન હતું. ચિત્રોમાં તેમણે કામ શરૂ કર્યું ત્યારે તેઓ પરિણીત હતાં એ બાબત નોંધપાત્ર…
વધુ વાંચો >