સૂઝા ફ્રાન્સિસ ન્યૂટન (Souza Francis Newton)
સૂઝા ફ્રાન્સિસ ન્યૂટન (Souza Francis Newton)
સૂઝા, ફ્રાન્સિસ ન્યૂટન (Souza, Francis Newton) (જ. 1924, ગોવા, ભારત; અ. 1998, ન્યૂયૉર્ક, અમેરિકા) : આધુનિક ભારતીય ચિત્રકાર. અભિવ્યક્તિવાદી (expressionist) ચિત્રો ચીતરવામાં તેમનું નામ ભારતમાં તેમજ વિશ્વમાં જાણીતું છે. ગોવાના એક ખ્રિસ્તી પરિવારમાં તેમનો જન્મ. ગોવા ખાતે શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી સૂઝા મુંબઈમાં સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં…
વધુ વાંચો >