સિદ્ધપુરા જયંત
સિદ્ધપુરા જયંત
સિદ્ધપુરા, જયંત (જ. 29 ડિસેમ્બર 1935, મુંબઈ, ભારત) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. હેલિકૉપ્ટરમાંથી નીચે જોતાં દેખાતાં શ્યો જેવાં ‘ટોપ-વ્યૂ’ પરિપ્રેક્ષ્યથી ચિત્રો ચીતરવા માટે તેઓ જાણીતા છે. ભાવનગર પાસેનું સિહોર તેમનું વતન. પિતા મુંબઈમાં કૉન્ટ્રેક્ટરનો વ્યવસાય કરતા. શાલેય અભ્યાસ પછી મુંબઈના નૂતન કલામંદિરમાં અભ્યાસ કરી કલાનો ડિપ્લોમા મેળવ્યો. ત્યારબાદ ત્યાંની જી.…
વધુ વાંચો >