સિંગ ભુવનેશ્વરકુમાર કિરણપાલ
સિંગ, ભુવનેશ્વરકુમાર કિરણપાલ
સિંગ, ભુવનેશ્વરકુમાર કિરણપાલ (જ. 5 ફેબ્રુઆરી 1990, મેરઠ (ઉત્તરપ્રદેશ) : ક્રિકેટના ત્રણેય ક્ષેત્ર ટેસ્ટ, વન-ડે અને ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા, જમણેરી ફાસ્ટ મિડિયમ બૉલર. ભુવનેશ્વર ભારતનો માત્ર પ્રથમ એવો ખેલાડી છે જેણે ક્રિકેટના આ ત્રણેય ક્ષેત્રમાં દાવમાં પાંચ કે તેથી વધુ વિકેટની સિદ્ધિ મેળવી છે. પિતાનું નામ કિરણપાલ…
વધુ વાંચો >