સાયકિયા ભવેન્દ્રનાથ
સાયકિયા ભવેન્દ્રનાથ
સાયકિયા, ભવેન્દ્રનાથ (જ. 1 એપ્રિલ 1932, નગાંવ, આસામ; અ. 13 ઑગસ્ટ 2003, ગુવાહાટી, આસામ) : આસામના કથાલેખક, નાટ્યલેખક અને ફિલ્મનિર્દેશક. કોલકાતા યુનિવર્સિટીમાંથી પદાર્થવિજ્ઞાનમાં એમ.એસસી. તથા લંડન યુનિવર્સિટીમાંથી પદાર્થવિજ્ઞાનમાં પીએચ.ડી.. તેમની કારકિર્દીમાં તેઓ ગુવાહાટી યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગમાં પદાર્થવિજ્ઞાનના રીડર રહ્યા; એ જ યુનિવર્સિટીમાં પ્રાદેશિક ભાષાઓમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની સંકલન સમિતિમાં તેમણે…
વધુ વાંચો >