સાઇડિંગ સ્પ્રિંગ ઑબ્ઝર્વેટરી (siding spring observatory) અને માઉન્ટ સ્ટ્રૉમલો ઑબ્ઝર્વેટરી (mount stromlo observatory)

સાઇડિંગ સ્પ્રિંગ ઑબ્ઝર્વેટરી (siding spring observatory) અને માઉન્ટ સ્ટ્રૉમલો ઑબ્ઝર્વેટરી (mount stromlo observatory), ઑસ્ટ્રેલિયા

સાઇડિંગ સ્પ્રિંગ ઑબ્ઝર્વેટરી (siding spring observatory) અને માઉન્ટ સ્ટ્રૉમલો ઑબ્ઝર્વેટરી (mount stromlo observatory), ઑસ્ટ્રેલિયા : પ્રકાશિક ઉપકરણો (optical instruments) ધરાવતી ઑસ્ટ્રેલિયાની એક પ્રમુખ ચાક્ષુષીય એટલે કે પ્રકાશિક (optical) વેધશાળા. તેની માતૃસંસ્થા માઉન્ટ સ્ટ્રૉમલો વેધશાળા છે. બંને વેધશાળાઓ સહકારથી કામ કરે છે; એટલે કોઈ એકની વાત કરીએ ત્યારે બીજીની પણ કરવી…

વધુ વાંચો >