શ્રીલંકાની પરંપરાગત કળા
શ્રીલંકાની પરંપરાગત કળા
શ્રીલંકાની પરંપરાગત કળા : શ્રીલંકાની પરંપરાગત પ્રાચીન અને મધ્યકાલીન કળા. ભારતની દક્ષિણે આવેલો દેશ શ્રીલંકા ભારતની સંસ્કૃતિથી પ્રભાવિત છે. હિન્દી મહાસાગરમાં આ દેશ ભારતના તમિલનાડુના દરિયાકિનારાથી કેટલેક ઠેકાણે તો માત્ર ચાળીસેક કિલોમીટર જ દૂર છે. તેની સિંહાલી ભાષા દક્ષિણ ભારતના દ્રવિડ કુળની નહિ, પણ ‘ઇન્ડો-યુરોપિયન’ કુળની છે. તેથી તે હિન્દી-ગુજરાતી-બંગાળી…
વધુ વાંચો >