શ્મિટ બર્નહાર્ડ વૉલ્ડમર (Schmidt Bernhard Voldemar)

શ્મિટ, બર્નહાર્ડ વૉલ્ડમર (Schmidt, Bernhard Voldemar)

શ્મિટ, બર્નહાર્ડ વૉલ્ડમર (Schmidt, Bernhard Voldemar) (જ. 30 માર્ચ 1879, નેઇસાર આઇલૅન્ડ, ઇસ્ટોનિયા; અ. 1 ડિસેમ્બર 1935, હૅમબર્ગ, જર્મની) : એક નવા પ્રકારનું ટેલિસ્કોપ બનાવનાર ઇસ્ટોનિયન (રશિયન)જર્મન પ્રકાશીય ઇજનેર અને ખગોળશાસ્ત્રી. તેમનો જન્મ અત્યંત ગરીબ મા-બાપને ત્યાં  ઇસ્ટોનિયામાં આવેલા એક નાનકડા ટાપુમાં થયો હતો. તે કાળે ઇસ્ટોનિયા રશિયન સામ્રાજ્યના એક…

વધુ વાંચો >