શેરુબિની (મારિયા) લુઈગી (કાર્લો ઝેનોબિયો સાલ્વાતોરે)

શેરુબિની, (મારિયા) લુઈગી (કાર્લો ઝેનોબિયો સાલ્વાતોરે)

શેરુબિની, (મારિયા) લુઈગી (કાર્લો ઝેનોબિયો સાલ્વાતોરે) (જ. 14 સપ્ટેમ્બર 1760, ફ્લોરેન્સ, ઇટાલી; અ. 15 માર્ચ 1842, પૅરિસ, ફ્રાંસ) : રંગદર્શી ફ્રેંચ સંગીતકાર અને સ્વરનિયોજક. ફ્રેંચ ઑપેરા અને ફ્રેંચ ખ્રિસ્તી ધાર્મિક સંગીતના સર્જક તરીકે તેની ખ્યાતિ છે. સંગીતકાર કુટુંબમાં જન્મેલા શેરુબિનીએ ઑપેરા-કંપોઝર (સ્વરનિયોજક) ગ્વીસેપિ સાર્તી હેઠળ સંગીતની તાલીમ લીધી. એની પ્રારંભિક…

વધુ વાંચો >