શેખ કનકસી ખીમજી
શેખ કનકસી ખીમજી
શેખ કનકસી ખીમજી (જ. 1936; અ. 18 ફેબ્રુઆરી, 2021, મસ્કત) : દુનિયામાં ‘શેખ’ની ઉપાધિ ધરાવતા એકમાત્ર ‘હિંદુ.’ ‘હિંદુ શેખ’ તરીકે ભારતની સાથે દેશવિદેશમાં પ્રસિદ્ધ. ઓમાનના પ્રસિદ્ધ કૉર્પોરેટ ગ્રૂપ ખીમજી રામદાસ ગ્રૂપ ઑફ કંપનીઝના ભૂતપૂર્વ ચૅરમૅન. ઓમાન ક્રિકેટના ગોડફાધર. ઓમાનના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરનાર ભારતીય મૂળના દૂરંદેશી વ્યાવસાયિક.…
વધુ વાંચો >