શૂટ્ઝ હીન્રિખ (Schutz Heinrich)

શૂટ્ઝ, હીન્રિખ (Schutz, Heinrich)

શૂટ્ઝ, હીન્રિખ (Schutz, Heinrich) (જ. 8 ઑક્ટોબર 1585, કૉસ્ટ્રિટ્ઝ, સૅક્સની, જર્મની; અ. 6 નવેમ્બર 1672, ડ્રેસ્ડન, જર્મની) : જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. બાખના પૂર્વસૂરિઓમાં તેઓ સૌથી મહાન જર્મન સંગીતકાર ગણાય છે. કેસલમાં તેમણે પ્રાથમિક અને સામાન્ય શિક્ષણ મેળવ્યું. અહીં તેઓ ચર્ચના કોયરમાં વૃંદગાનમાં ભાગ લેતા. 1608માં કાયદાનો અભ્યાસ કરવા માટે…

વધુ વાંચો >