શારાકુ તોશુસાઈ (Sharaku Toshusai)

શારાકુ, તોશુસાઈ (Sharaku Toshusai)

શારાકુ, તોશુસાઈ (Sharaku Toshusai) [જ. આશરે 1750, એડો (ટોકિયો), જાપાન; અ. 1801, એડો (ટોકિયો), જાપાન] : જાપાનની ઉકિયો-ઈ કાષ્ઠછાપ-ચિત્રકલાના પ્રમુખ છાપચિત્રકારોમાંના એક. કાબુકી રંગમંચના નાયક અને નાયિકાઓના હાસ્યપ્રેરક, ક્રુદ્ધ અને ત્રસ્ત વ્યક્તિચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. શારાકુનો જન્મ એક ધનાઢ્ય કુટુંબમાં થયેલો અને યુવાનીના પ્રારંભે તેમણે ખુદ એક કાબુકી…

વધુ વાંચો >