વોલ્ટા એલેસ્સાન્દ્રો ગુઈસેપિ સેન્ટોનિયો એનાસ્ટાસિયો

વોલ્ટા, એલેસ્સાન્દ્રો ગુઈસેપિ સેન્ટોનિયો એનાસ્ટાસિયો

વોલ્ટા, એલેસ્સાન્દ્રો ગુઈસેપિ સેન્ટોનિયો એનાસ્ટાસિયો (જ. 18 ફેબ્રુઆરી 1745, કોમો, લોમ્બાર્ડી; અ. 5 માર્ચ 1827, કોમો) : વિદ્યુતબૅટરીના ઇટાલિયન શોધક. ઇટાલિયન આલ્પ્સની તળેટીમાં કોમો નામે વિશાળ અને સુંદર સરોવર આવેલું છે. તેની પાસે તવંગરોની ઠીક ઠીક વસ્તી ધરાવતું કોમો નગર છે અને તે આકર્ષક પ્રવાસન-સ્થળ છે. ત્યાં વસતો વોલ્ટાનો પરિવાર…

વધુ વાંચો >