વેલ્શ ભાષા અને સાહિત્ય

વેલ્શ ભાષા અને સાહિત્ય

વેલ્શ ભાષા અને સાહિત્ય : ઇન્ડો-યુરોપિયન કુળની, કેલ્ટિકની ઉપશાખાઓ પૈકીની, બ્રાઇથૉનિક સમૂહની ભાષાઓમાંની, ઇંગ્લૅન્ડના વેલ્સમાં બોલાતી અને લખાતી વેલ્શ પ્રજાની રાષ્ટ્રીય ભાષા. વેલ્સમાં રહેતા લોકોમાંથી 20 ટકા વેલ્શ અને અંગ્રેજી  એમ બંને ભાષાઓ બોલે છે. છેક 1536થી વેલ્શ ભાષા રાજ્યની સત્તાવાર ભાષા નથી; જોકે રાજ્યના સત્તાવાર દસ્તાવેજો વેલ્શ ભાષામાં લખાય…

વધુ વાંચો >