વેબર અર્ન્સ્ટ હેઇન્રિખ (Weber Ernst Heinrich)

વેબર, અર્ન્સ્ટ હેઇન્રિખ (Weber Ernst Heinrich)

વેબર, અર્ન્સ્ટ હેઇન્રિખ (Weber Ernst Heinrich) (જ. 24 જૂન 1795, લિપઝિગ, વિટનબર્ગ; અ. 26 જાન્યુઆરી 1878) : જાણીતા જર્મન મનોવિજ્ઞાની. વિજ્ઞાન તરીકે માનસશાસ્ત્રની શરૂઆત ખરેખર ક્યારથી થઈ તે કહેવું મુશ્કેલ છે. આમ છતાં, નવા મનોવિજ્ઞાનનો પાયો નાંખવાનું શ્રેય ત્રણ જર્મન મનોવૈજ્ઞાનિકો વેબર, ફેકનર તથા વિલ્હેમ વુન્ટને ફાળે જાય છે. વેબર…

વધુ વાંચો >