વિચારવાદ (વિજ્ઞાનવાદ ચૈતન્યવાદ Idealism)
વિચારવાદ (વિજ્ઞાનવાદ, ચૈતન્યવાદ Idealism)
વિચારવાદ (વિજ્ઞાનવાદ, ચૈતન્યવાદ Idealism) : જ્ઞાનવિષયક અને તત્વવિષયક વિચારણાને લગતી વિભાવનાની સાંગોપાંગ ચર્ચા. પ્રારંભિક : Idealism શબ્દનો અહીં આદર્શવાદ એવો અર્થ થતો નથી, કારણ કે અહીં સામાજિક, નૈતિક કે રાજકીય કે ધાર્મિક idealsની – આદર્શોની રજૂઆત અપેક્ષિત નથી. અહીં જ્ઞાનવિષયક અને તત્વવિષયક (metaphysical) વિચારણા રજૂ થઈ છે અને તે સંદર્ભમાં…
વધુ વાંચો >