વક્રીભવનાંક-વક્રીભવનાંક વિશેષ (તફાવત) (Refractive Index – Birefringence)

વક્રીભવનાંક-વક્રીભવનાંક વિશેષ (તફાવત) (Refractive Index, Birefringence)

વક્રીભવનાંક-વક્રીભવનાંક વિશેષ (તફાવત) (Refractive Index, Birefringence) : જુદા જુદા પારદર્શક માધ્યમમાંથી પસાર થતાં પ્રકાશ-કિરણોના આપાતકોણ અને વક્રીભવન-કોણ વચ્ચેનો ગુણોત્તર. મહત્તમ અને લઘુતમ વક્રીભવનાંક વચ્ચેનો તફાવત. જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પસાર થાય છે ત્યારે આપાતકોણ અને વક્રીભવન-કોણ વચ્ચે અચલ ગુણોત્તર પ્રવર્તે છે. આ અચલાંક (constant) સમીકરણ દ્વારા…

વધુ વાંચો >