લૉક ટોની

લૉક,  ટોની

લૉક,  ટોની (જ. 5 જુલાઈ 1929, લિમ્સફીલ્ડ, સરે, યુ.કે.) : ઇંગ્લૅન્ડના ક્રિકેટખેલાડી. તેઓ ડાબેરી મધ્યમ ઝડપી સ્પિન ગોલંદાજ હતા. તેઓ અત્યંત ઝડપી દડા નાંખી શકે તેમ હતા, પણ તેમાં તેમનું ‘ઍક્શન’ શંકાસ્પદ બની જતું હતું. પાંચેક મૅચમાં દડો ફેંકવા બદલ તેમને ‘નો બૉલ’ અપાયા હતા. પરિણામે તેમણે પોતાની ગોલંદાજીનું નવેસરથી…

વધુ વાંચો >