લેનિન સ્ટેટ લાઇબ્રેરી મૉસ્કો (રશિયન સ્ટેટ લાઇબ્રેરી)

લેનિન સ્ટેટ લાઇબ્રેરી, મૉસ્કો (રશિયન સ્ટેટ લાઇબ્રેરી)

લેનિન સ્ટેટ લાઇબ્રેરી, મૉસ્કો (રશિયન સ્ટેટ લાઇબ્રેરી) : યુએસએસઆરનું રાષ્ટ્રીય ગ્રંથાલય. રશિયન સ્ટેટ લાઇબ્રેરી (Rossiiskaia gosudarstvennaia biblioteka, or RGB) તરીકે જાણીતું આ ગ્રંથાલય વિશ્વનાં અગ્રેસર ગ્રંથાલયોમાંનું એક છે. 1લી જુલાઈ 1862ના રોજ રુમિયનત્સેવ મ્યુઝિયમ (Rumiantser Museum). મૉસ્કોના ભાગ તરીકે આ ગ્રંથાલયની સ્થાપના થઈ. અઢારમી અને ઓગણીસમી સદીમાં ઘણા ખાનગી સંગ્રહો…

વધુ વાંચો >