લૅમ્બ વિલિસ યૂજીન
લૅમ્બ, વિલિસ યૂજીન
લૅમ્બ, વિલિસ યૂજીન (જ. 12 જુલાઈ 1913, લૉસ ઍન્જેલિસ, કૅલિફૉર્નિયા, યુ. એસ. એ.; અ. 15 મે 2008, ટક્સન, ઍરિઝોના, યુ. એસ. એ.) : અમેરિકન ભૌતિકવિજ્ઞાની અને 1955ના તે વિષયના નોબેલ પુરસ્કારના સહ-પ્રાપ્તકર્તા. તે પારિતોષિક તેમને અન્ય એક ભૌતિકવિજ્ઞાની પોલિકાર્પ કુશ(Polykarp Kusch)ની સાથે પ્રાપ્ત થયું હતું. યુ.એસ.ના લૉસ ઍન્જલસ-કૅલિફૉર્નિયામાં જન્મેલ લૅમ્બ…
વધુ વાંચો >