રૉયલ્ટી
રૉયલ્ટી
રૉયલ્ટી : અદૃશ્ય મિલકતો અને કેટલીક શ્ય મિલકતોનો ઉપભોગ કરવા માટે ઇતર વ્યક્તિ દ્વારા માલિકને મળવાપાત્ર રકમ. મિલકતો મુખ્યત્વે બે પ્રકારની હોય છે : દૃશ્ય અને અદૃશ્ય. વારસો, બચતો વગેરે કારણે વ્યક્તિઓને વધતી-ઓછી દૃશ્ય મિલકતો પ્રાપ્ત થાય છે. બુદ્ધિ, સંશોધનશક્તિ, કલા અને સર્જનશક્તિથી કેટલીક વ્યક્તિઓ કેટલીક કૃતિઓ રચી શકે છે.…
વધુ વાંચો >