રૉડ્ચેન્કો ઍલેક્ઝાન્ડર (Alexander Rodchenko)
રૉડ્ચેન્કો, ઍલેક્ઝાન્ડર (Alexander Rodchenko)
રૉડ્ચેન્કો, ઍલેક્ઝાન્ડર (Alexander Rodchenko) (જ. 1891, રશિયા; અ. 1956, રશિયા) : આધુનિક રશિયન શિલ્પી. 1914–15માં રૉડ્ચેન્કો માલેવિચના પ્રભાવ હેઠળ આવતાં કલાની વ્યવહારુ જીવનમાં કોઈ ને કોઈ ઉપયોગિતા (utility) હોવી જ જોઈએ તેવું દૃઢપણે માનતા થયા. 1917 પછી નવી સ્થપાયેલ સોવિયેત સરકાર પણ ‘કલા ખાતર કલા’ને નહિ, પરંતુ ‘ઉપયોગિતા ખાતર કલા’ને…
વધુ વાંચો >