રુધિરસ્રાવિતા વ્યાપક અંત:ગંઠી (disseminated intravascular coagulation – DIC)
રુધિરસ્રાવિતા, વ્યાપક અંત:ગંઠી (disseminated intravascular coagulation, DIC)
રુધિરસ્રાવિતા, વ્યાપક અંત:ગંઠી (disseminated intravascular coagulation, DIC) : શરીરની નસોમાં વ્યાપકપણે લોહી ગંઠાઈ જવાથી શરીરમાંથી વિવિધ સ્થળેથી લોહી વહેવાનો થતો વિકાર. તેને વ્યાપક અંતર્ગુલ્મનજન્ય રુધિરસ્રાવિતા પણ કહે છે. સામાન્ય રીતે તે કોઈ અન્ય ગંભીર રોગને કારણે થાય છે. તેની સાથે સૂક્ષ્મવાહિનીરુગ્ણતાજન્ય રક્તકોષ-વિલયનકારી પાંડુતા (microangiopathic haemolytic anaemia) હોય છે. આ વિકારમાં…
વધુ વાંચો >