રિપબ્લિક ઑફ ધ કૉંગો

રિપબ્લિક ઑફ ધ કૉંગો

રિપબ્લિક ઑફ ધ કૉંગો : કૉંગોનું વિભાગીકરણ થતાં કૉંગો – બ્રાઝવિલે તરીકે ઓળખાતો દેશ. ભૌગોલિક સ્થાન : 4 ઉ. અ.થી 5 દ. અ. અને 11 પૂ. રે.થી 19 પૂ. રે.ની વચ્ચે આવેલો દેશ. ઉપ-સહરાન આફ્રિકાના મધ્ય-પશ્ચિમ ભાગ કે જ્યાં વિષુવવૃત પસાર થાય છે ત્યાં સ્થિત છે. આ દેશની દક્ષિણે અને પૂર્વે ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ…

વધુ વાંચો >