રિડપાથ ઇયાન (Ian  Ridpath)

રિડપાથ, ઇયાન (Ian  Ridpath)

રિડપાથ, ઇયાન (Ian  Ridpath) (જ. 1 મે 1947, એસેક્સ, યુનાઈટેડ કિંગડમ) : બ્રિટનના અવૈતનિક ખગોળશાસ્ત્રી અને પ્રખ્યાત વિજ્ઞાનલેખક.  વિશેષત: ખગોળ અને અંતરીક્ષ સંબંધિત વિષયોના લોકભોગ્ય લેખક અને ટીવી અને રેડિયો-પ્રસારક (broadcaster). બીબીસીની ‘બ્રેકફાસ્ટ ટાઇમ’ તથા અન્ય ટીવીની ચૅનલો પર તેમના કાર્યક્રમો ઘણાં વર્ષોથી નિયમિત આવે છે. રેડિયો પર ‘સાયન્સ નાઉ…

વધુ વાંચો >