રાયગંજ

રાયગંજ

રાયગંજ : પશ્ચિમ બંગાળ રાજ્યના પશ્ચિમ દિનાજપુર જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન : 25° 37´ ઉ. અ. અને 88° 07´ પૂ. રે. તે કુલિક નદી પર વસેલું છે. આ નગર આજુબાજુના પ્રદેશમાં થતી કૃષિપેદાશો અને શણના નિકાસી વેપાર માટેનું મથક છે. તે ઇંગ્લિશ બઝાર અને દિનાજપુર (બાંગ્લાદેશ) સાથે સડકમાર્ગે જોડાયેલું છે.…

વધુ વાંચો >