રજની વ્યાસ
શાહ, શાંતિલાલ અમૃતલાલ
શાહ, શાંતિલાલ અમૃતલાલ (જ. 13 જાન્યુઆરી 1920; અ. 27 ફેબ્રુઆરી 2006, અમદાવાદ) : ‘ગુજરાત સમાચાર’ દૈનિકના પ્રતિષ્ઠાપક તંત્રી. વ્યાવસાયિક કારકિર્દી જાહેરખબરની એજન્સીથી શરૂ કરનાર શાંતિલાલ શાહે પત્રકારત્વ અને પ્રકાશનગૃહના એક સંચાલકની ભારોભાર ક્ષમતા દાખવીને પત્રકારત્વ ક્ષેત્રે આગવી ખ્યાતિ પ્રાપ્ત કરી. નવા વિષયોનું ખેડાણ ક૨વાની શ્રી શાંતિલાલ શાહની સૂઝ, લેખકો અને…
વધુ વાંચો >