યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી – સેરો લા સિલા – ચિલી
યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી, સેરો લા સિલા, ચિલી
યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી, સેરો લા સિલા, ચિલી (European Southern Observatory : ESO) : યુરોપના આઠ દેશોના સહકારથી સ્થપાયેલી વેધશાળા. યુરોપના બેલ્જિયમ, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલૅન્ડ્ઝ, સ્વીડન અને સ્વિટ્ઝર્લૅન્ડ એમ કુલ આઠ દેશોએ એકત્રિત થઈ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં એક ખગોળ વેધશાળા સ્થાપવાના અને આ વિષયમાં ભેગા મળી સંશોધન કરવાના આશયથી…
વધુ વાંચો >