યામાગાટા આરીટોમો કોશાકુ (ડ્યૂક અથવા પ્રિન્સ)

યામાગાટા, આરીટોમો કોશાકુ (ડ્યૂક અથવા પ્રિન્સ)

યામાગાટા, આરીટોમો કોશાકુ (ડ્યૂક અથવા પ્રિન્સ) (જ. 3 ઑગસ્ટ 1838, હૅગી, જાપાન; અ. 1 ફેબ્રુઆરી 1922, ટોકિયો) : જાપાનના લશ્કરી નેતા, વિચક્ષણ રાજકારણી અને વડાપ્રધાન. તેમની દીર્ઘર્દષ્ટિ અને તેમના સુનિશ્ચિત સાંગોપાંગ આયોજનને પરિણામે જાપાન વીસમી સદીમાં વિશ્વની લશ્કરી સત્તા તરીકે ઊપસી આવ્યું. તેઓ ‘જાપાની સેનાના પિતામહ’નું બિરુદ પામ્યા હતા. તેઓ…

વધુ વાંચો >