મોહંતા પ્રફુલ્લકુમાર
મોહંતા, પ્રફુલ્લકુમાર
મોહંતા, પ્રફુલ્લકુમાર (જ. 23 ડિસેમ્બર 1952, રૂપનારાયણ સાત્ર, કાલિયાબોર નાગાન જિલ્લો) : આસામના પૂર્વ મુખ્ય પ્રધાન અને અગ્રણી વિદ્યાર્થી નેતા. પિતા દેવકાંત અને માતા લક્ષ્મીપ્રભા. વિજ્ઞાન અને કાયદાના સ્નાતક થઈને ઑલ નાગાન જિલ્લા વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ટૂંકા ગાળામાં જ તેના પ્રમુખ ચૂંટાયા. યુવાજગત સાથે કામ કરતાં તેમનામાં નેતૃત્વના ગુણો…
વધુ વાંચો >