મોબૂટૂ જૉસેફ (જનરલ)

મોબૂટૂ, જૉસેફ (જનરલ)

મોબૂટૂ, જૉસેફ (જનરલ)  (જ. 14 ઑક્ટોબર 1930, લીસાલા, ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ કૉંગો, ઝાયર; અ. 7 સપ્ટેમ્બર, 1997) : કૉંગોના અગ્રણી રાજકીય નેતા અને પ્રમુખ. તેમણે બ્રસેલ્સમાં અભ્યાસ કર્યો અને બાદમાં કૉંગો પાછા ફર્યા. 1956માં ત્યાંના જાણીતા નેતા પેટ્રિસ લુમુમ્બા સાથે રાષ્ટ્રીય લડતમાં જોડાયા અને તેમના અત્યંત નિકટના રાજકીય કાર્યકર બની…

વધુ વાંચો >