મેન્ડેલ્સોન ફેલિક્સ બાર્થૉલ્ડી

મેન્ડેલ્સોન, ફેલિક્સ બાર્થૉલ્ડી

મેન્ડેલ્સોન, ફેલિક્સ બાર્થૉલ્ડી (mendelssohn, Felix Bartholdy) (જ. 3 ફેબ્રુઆરી 1809, હૅમ્બર્ગ, જર્મની; અ. 4 નવેમ્બર 1847, લાઇપ્ઝિક, ગ. જર્મની) : પ્રસિદ્ધ જર્મન રંગદર્શિતાવાદી સંગીતકાર અને સંગીતનિયોજક. શરાફી ધનાઢ્ય યહૂદી કુટુંબમાં જન્મ; પરંતુ પછીથી કુટુંબે પ્રૉટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરેલો. બાળપણમાં ક્લૅમૅન્ટીના વિદ્યાર્થી લુડવિગ બર્જર પાસે પિયાનોવાદનની તાલીમ લીધી. નવ વરસની વયે…

વધુ વાંચો >