મુલાર્ડ રેડિયો-એસ્ટ્રૉનોમી ઑબ્ઝર્વેટરી (MRAO) ઇંગ્લૅન્ડ
મુલાર્ડ રેડિયો-એસ્ટ્રૉનોમી ઑબ્ઝર્વેટરી (MRAO), ઇંગ્લૅન્ડ
મુલાર્ડ રેડિયો-એસ્ટ્રૉનોમી ઑબ્ઝર્વેટરી (MRAO), ઇંગ્લૅન્ડ : કેમ્બ્રિજ યુનિવર્સિટી સંચાલિત રેડિયો-ખગોળ વેધશાળા. ઇંગ્લૅન્ડમાં કેમ્બ્રિજથી નૈર્ઋત્યે 8 કિમી.ના અંતરે લૉર્ડ્ઝ બ્રિજ ખાતે તે આવેલી છે. 1957માં તે કામ કરતી થઈ. તેની સ્થાપના બ્રિટનના રેડિયો-ખગોળશાસ્ત્રી સર માર્ટિન રાઇલ(1918–1984)ના પ્રયત્નોથી થઈ હતી. તેના પ્રથમ નિયામક તરીકે તેમણે 1957થી 1982 સુધી કામગીરી સંભાળી. બીજા વિશ્વયુદ્ધ…
વધુ વાંચો >