ભૂવિક્ષેપી પવન

ભૂવિક્ષેપી પવન

ભૂવિક્ષેપી પવન (geostrophic wind) : સૈદ્ધાંતિક ર્દષ્ટિએ આદર્શ ગણાતા  વાતાવરણના આ પવનો છે. પૃથ્વીની ચક્રગતિની અસરથી ‘કોરિયોલિસ’ બળ નામનું આભાસી બળ પેદા થાય છે. ચક્રગતિના અસરકારક વધારા સાથે ‘કૉરિયૉલિસ’ બળમાં વધારો થાય છે. વિષુવવૃત્ત ઉપર આ બળ શૂન્ય હોય છે અને ધ્રુવો ઉપર મહત્તમ હોય છે. ‘કૉરિયૉલિસ’ બળને લીધે પવનની…

વધુ વાંચો >