ભૂરચનાશાસ્ત્ર (ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર-Geomorphology)

ભૂરચનાશાસ્ત્ર (ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર-Geomorphology)

ભૂરચનાશાસ્ત્ર (ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર-Geomorphology) : પૃથ્વીની સપાટી પરનાં ભૂમિસ્વરૂપો (landforms), તેમાં વખતોવખત થતા રહેતા ફેરફાર, ઘસારાચક્ર, તેમનાં વર્ણન તેમજ અર્થઘટન કરતી ભૂસ્તરશાસ્ત્રની શાખા. પૃથ્વી ગોળાકાર ગણાતી હોવા છતાં તેની સપાટી ખૂબ જ અસમતળ અને અનિયમિત છે. સપાટીની આ અનિયમિતતા ભૂપૃષ્ઠમાં ચાલતાં રહેતાં આંતરિક અને બાહ્ય બળોને કારણે ઉદભવતી હોય છે. પૃથ્વી પર…

વધુ વાંચો >