ભૂપેશ શાહ

ઇફ્તેખાર

ઇફ્તેખાર (જ. 22 ફેબ્રુઆરી 1920, કાનપુર; અ. 4 માર્ચ 1995, નેલ્લોર, આંધ્રપ્રદેશ) : હિંદી ફિલ્મજગતના કુશળ ચરિત્રઅભિનેતા. લખનઉ લલિતકલા વિદ્યાલય ખાતે દિનકર કૌશિક જેવા કાબેલ ચિત્રકાર અને વિદ્વાન કલાશિક્ષકને હાથે ચિત્રકલાની તાલીમ પામીને વ્યવસાયી ચિત્રકાર થવાના ઉદ્દેશથી બહાર આવેલા; પરંતુ 1943માં કૉલકાતા ખાતેની એક ગ્રામોફોન કંપનીએ તેમની કંઠ્ય સંગીતની રેકૉર્ડ…

વધુ વાંચો >

ઉંબરઠા

ઉંબરઠા (1981) : ભારતમાં સમર્પિત સમાજસેવિકાને સહન કરવી પડતી વિટંબણાઓ પર આધારિત બહુચર્ચિત મરાઠી ચિત્રપટ. દિગ્દર્શન : જબ્બાર પટેલ; સ્ક્રીન પ્લે : વિજય તેન્ડુલકર; વાર્તા : શાંતા મિસળ; સંગીત : હૃદયનાથ મંગેશકર; મુખ્ય કલાકાર : સ્મિતા પાટીલ, ગિરીશ કર્નાડ, શ્રીકાંત મોઘે; નિર્માતા : ડી. બી. રાવ, જબ્બાર પટેલ. સુલભા(સ્મિતા પાટિલ)એ…

વધુ વાંચો >