બીર્કનેસ વિલ્હેલ્મ ફ્રિમાન કૉરેન

બીર્કનેસ, વિલ્હેલ્મ ફ્રિમાન કૉરેન

બીર્કનેસ, વિલ્હેલ્મ ફ્રિમાન કૉરેન (જ, 14 માર્ચ 1862, ક્રિસ્ટિયાના, નૉર્વે; અ. 9 એપ્રિલ 1951, ઑસ્લો) : નૉર્વેજિયન ભૌતિક અને મોસમ-વિજ્ઞાની (meteorologist). હવામાનની આગાહી માટે જરૂરી આધુનિક વિજ્ઞાનના સ્થાપકોમાંના એક. તેમના પિતા ક્રિસ્ટિયાના ખાતે ગણિતશાસ્ત્રના અધ્યાપક હતા. તે સમયે તેઓ તેમના પિતાને દ્રવગતિકી(hydrodynamics)ના ક્ષેત્રે સંશોધનમાં મદદ કરતા હતા. 1890માં તેઓ જર્મની…

વધુ વાંચો >