બિજલ બુટાલા
ખાન (ઉસ્તાદ) સુલતાન
ખાન (ઉસ્તાદ) સુલતાન (જ. 15 એપ્રિલ, 1940; અ. 27 નવેમ્બર, 2011) : સારંગીમાં પ્રાણ ફૂંકીને બોલતી કરનાર અદ્ભુત સારંગીવાદક. રાજસ્થાનના સિકર જિલ્લામાં જન્મેલા સુલતાન ખાને નાનપણમાં પિતા શ્રી ગુલાબ ખાન પાસે સારંગી શીખવાનું શરૂ કર્યું. તેમના કાકા, પ્રસિદ્ધ સારંગીવાદક અઝીમ ખાન પાસે પણ તેઓ કેળવાયા. માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેમણે…
વધુ વાંચો >પૌડવાલ, અનુરાધા
પૌડવાલ, અનુરાધા (જ. 27 ઑકટોબર, 1954) : હિન્દી સિનેમાના ભજન સમ્રાજ્ઞી, સુમધુર ગાયિકા. મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલાં અનુરાધાનું મૂળ નામ અલકા નાડકર્ણી. માતાના પ્રોત્સાહનથી તેમણે નાની ઉંમરમાં જ સંગીત પ્રત્યે રુચિ કેળવી હતી. સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાંથી તેઓ સ્નાતક થયાં. તે શાસ્ત્રીય સંગીતનુ શિક્ષણ ન લઈ શકેલાં પણ લતાજીને કલાકોના…
વધુ વાંચો >મોહમ્મદ રફી
મોહમ્મદ રફી (જ. 14 ડિસેમ્બર 1924, કોટલા સુલતાન સિંહ, પંજાબ; અ. 31 જુલાઈ 1980, મુંબઈ) : મખમલી અવાજના બાદશાહ હજુ 2024મા જ જેમની જન્મશતાબ્દી ઉજવાઈ તે મોહમ્મદ રફી , અલ્લા રખી અને હાજી અલી મોહમ્મદનું છઠ્ઠું સંતાન હતા.નાનપણમાં ખૂબ દૂબળા પાતળા હોવાને કારણે તેમનાં દાદી તેમને ‘ફીકો’ કહીને બોલાવતા અને…
વધુ વાંચો >