બળદેવ વી. પટેલ
સી.એસ.આઇ.આર. (Council of Scientific and Industrial Research – CSIR)
સી.એસ.આઇ.આર. (Council of Scientific and Industrial Research – CSIR) : ભારત સરકારની વિજ્ઞાન અને ઔદ્યોગિક ક્ષેત્રે વિવિધ સંશોધનો કરનારી સંસ્થાઓ અને પ્રયોગશાળાઓનું સંકલન અને નિયંત્રણ કરનાર કારોબારી સલાહકાર મંડળ. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન સંસ્થાન એક સ્વાયત્ત સંસ્થા છે, જેની સ્થાપના સન 1942માં ધારાસભા(legislative assembly)ના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી. આ…
વધુ વાંચો >સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મૉલેક્યુલર બાયૉલૉજી (Centre for Cellular and Molecular Biology – CCMB)
સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મૉલેક્યુલર બાયૉલૉજી (Centre for Cellular and Molecular Biology – CCMB) : હૈદરાબાદ ખાતે આવેલું કોષીય અને આણ્વિક જીવવિજ્ઞાન-કેન્દ્ર. તે આધુનિક જીવવિજ્ઞાન વિશે અનુસંધાનનું એક અગત્યનું કેન્દ્ર છે. તેનો મુખ્ય આશય ભારતના જીવપ્રૌદ્યોગિકી(બાયૉટૅક્નૉલૉજી)ના વિકાસનો છે. સી.સી.એમ.બી. જીવવિજ્ઞાનનાં અન્ય પાસાંઓની પણ તકનીકી તાલીમ આપે છે. આ કેન્દ્ર ભારતમાં…
વધુ વાંચો >