ફ્લોરોકાર્બન
ફ્લોરોકાર્બન
ફ્લોરોકાર્બન : કાર્બન સાથે ફ્લોરિન સીધો જોડાયેલો હોય તેવાં કાર્બનિક સંયોજનો. પ્રવાહી પ્રાવસ્થામાં કાર્બન ટેટ્રાક્લૉરાઇડની હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે ઍન્ટિમની ટ્રાઇફ્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી સાદાં ફ્લોરોકાર્બન મળે છે. 2CCL4 + 3HF → CCl3F + CCl2F2 + 3HCl નીપજનું પ્રમાણ તાપમાન તથા દબાણ ઉપર આધાર રાખે છે. CCl3F મુખ્યત્વે વાયુવિલય-નોદક (aerosol propellant)…
વધુ વાંચો >