પોલૅન્ડ

પોલૅન્ડ

પોલૅન્ડ : મધ્ય યુરોપના મેદાની પ્રદેશમાં બાલ્ટિક સમુદ્રની દક્ષિણે આવેલો દેશ. ભૌ. સ્થાન : તે લગભગ 49o ૦’થી 54o 5૦’ ઉ. અ. અને 14o ૦7’થી 24o ૦8′ પૂ. રે. વચ્ચે પૂર્વ-પશ્ચિમ આશરે 7૦4 કિમી. તથા ઉત્તર-દક્ષિણ આશરે 648 કિમી. લંબાઈ-પહોળાઈમાં વિસ્તરેલો છે. દેશનો કુલ વિસ્તાર લગભગ 3,12,677 ચોકિમી. જેટલો છે.…

વધુ વાંચો >