પેટલાદ

પેટલાદ

પેટલાદ : ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. આ તાલુકો 22o 21’થી 22o 40′ ઉ. અ. અને 72o 40’થી 72o 56′ પૂ. રે. વચ્ચે આવેલો છે. ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ અને ‘પ્રબંધકોશ’માં પેટલાદનો ‘પેટલાઉદ્ર’ તરીકે ઉલ્લેખ મળે છે. તેરમી સદીના વિનયચંદ્રના ‘કાવ્યશિક્ષા’ ગ્રંથમાં ‘પેટાલપદ્ર’ અને ‘પેટલાઉદ્ર’ બે નામો મળે છે. અનુશ્રુતિ…

વધુ વાંચો >