પૂર્વ ગોદાવરી

પૂર્વ ગોદાવરી

પૂર્વ ગોદાવરી : દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના ઈશાન કોણમાં આવેલો જિલ્લો. તે ગોદાવરી નદીના હેઠવાસથી પૂર્વમાં તેના મુખત્રિકોણ તરફ તેમજ ઈશાન તરફ પૂર્વ ઘાટની ટેકરીઓ અને બંગાળના ઉપસાગર વચ્ચે વિસ્તરેલો છે. 1925 સુધી તે અગાઉના ગોદાવરી જિલ્લાનો એક ભાગ હતો, પછીથી ગોદાવરી જિલ્લાને પશ્ચિમ ગોદાવરી, પૂર્વ ગોદાવરી અને કૃષ્ણા –…

વધુ વાંચો >